Gપંજાબ
સ્થાપના - ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
રાજધાની -
ક્ષેત્રફળ
– ૫૦,૩૬૨ ચો.કિમી
આંતરરાષ્ટ્રીય સરહદ – પાકિસ્તાન
પડોશી રાજ્ય - રાજસ્થાન , જમ્મુ-કશ્મીર ,
હરિયાણા , હિમાચલ પ્રદેશ
લોકસભા ની કુલ બેઠક - ૧૩
રાજ્યસભાની
કુલ બેઠક – ૭
વિધાનસભાની
કુલ બેઠક – ૧૧૭
રાજ્ય
પક્ષી – બાજ
રાજ્ય પશુ
– કૃષ્ણ મૃગ
રાજ્યવૃક્ષ
– શીશમ
રાજ્યની મુખ્ય ભાષા – પંજાબી
લોકનૃત્ય – ભાંગડા , કીકલી ,
ગીદ્દા , રાખલ લીલા , નટયુન
જોવાલાયક
સ્થળ –
-
ગોલ્ડન ટેમ્પલ – અમૃતસર (ગુરુ રામદાસ એ 1577 માં
બંધાવ્યું)
-
જાળિયાવાલા બાગ – અમૃતસર (13 એપ્રિલ 1919)
-
ભાખરાનાગલ બંધ- સતલજ નદી
-
વાઘા બોર્ડર – ઈન્ડિયા પાકિસ્તાન બોર્ડર ( દર
શુક્રવારે માર્ચ થાય છે )
-
પટિયાલા
-
તખ્ત કેશવ ગઢ સાહેબ મંદિર
-
દુર્ગીયાના મંદિર
-
સૌથી વધુ હેક્ટર દીઠ ઘઉંનું ઉત્પાદન કરતું રાજ્ય
-
પાંચ નદીઓનો પ્રદેશ એટલે પંજાબ
-
ભારતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન પંજાબમાં લાગ્યું
હતું
-
પંજાબને ઘઉનો કોઠાર કેહવામાં આવે છે .
Comments
Post a Comment