Gગુજરાત - સામાન્ય માહીતી
સ્થાપના - ૧ મે, ૧૯૬૦
સ્થાન - ૨૦'૧ થી ૨૪'૭ ઉતર
૬૮'૪ થી ૭૪'૪ પુર્વ રેખાશ
ઉતર - લમ્બાઇ
દરીયાઇ સીમા - ૧૬૦૦ કિમી
ઉતર સરહદ - પાકિસ્તાન
↑
પચિમ સરહદ -અરબસાગર ㋺ પૂર્વ સરહદ - મધ્ય પ્રદેશ
↓
દખિન સરહદ - મહારાષ્ટ
ક્ષેત્રફળ ની દ્ર્શ્ટિ એ ભારત મા ગુજરાતનુ સ્થાન ૦૬
વસ્તી ની દ્ર્શ્ટિ એ ભારત મા ગુજરાતનુ સ્થાન ૦૯
પ્રથમ પાટનગર - અમદાવાદ
વર્તમાન પાટનગર - ગાંધીનગર
રાજય ગીત - જય જય ગરવી ગુજરાત
રાજય ભાષા - ગુજરાતી
રાજય પ્રાણી - સિંહ
રાજય પક્ષી - સુરખાબ ( ફ્લેમિંગો )
રાજય વ્રુક્ષ - આઁબો
રાજય ફૂલ - ગલગોટો
રાજય ન્રુત્ય - ગરબા
રાજય રમત - કબ્બ્ડી
ગુજરાત ના કુલ જિલ્લાઓ - ૩૩
દરિયાકિનારા ધરાવતા જિલ્લાઓ - ૧૫
દરિયાકિનારા ધરાવતા જિલ્લાઓ - ૧૫
કચ્છ , મોરબી , જામનગર , દેવભુમી ધ્વારકા , પોરબૅદર , ગીર સોમનાથ , જુનાગઢ
અમરેલી , ભાવનગર , અમદાવાદ , આણદ , ભરુચ , સુરત , નવસારી , વલસાડ
જમીન સરહદ ધરાવતા જિલ્લાઓ
{ રાજ્ય અને રાષ્ટ સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ }
પડોશી દેશ / રાજ્ય સ
પાકિસ્તાન
રાજસ્થાન
Gambling sites that support PayPal - Videoslots.cc
ReplyDeletePayPal is a payment option that allows people to gamble on mp3 to youtube a variety of live casino games, from blackjack to roulette. However, PayPal also makes it